Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
દાંડીકૂચ ક્યા સત્યાગ્રહનો ભાગ છે ?

બારડોલી સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
ચંપારણ સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
હદયના ધબકારા : સ્ટેથોસ્કોપ, નાડીના ધબકારા ?

મોનોમીટર
બેરોમીટર
સ્ફિગ્મોમૈનોમીટર
થર્મોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
કયા સાહિત્યકાર ની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?

ક્ષેમુ દીવેટિયા
રવિશંકર રાવળ
આનંદશંકર ધ્રુવ
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP