કમ્પ્યુટર (Computer)
CYBER 205 એ કમ્પ્યૂટરનો ___ પ્રકાર છે.

આપેલ પૈકી એક પણ નહીં
લાઈટ વેવ ઓપરેટેડ
મેઈન ફ્રેમ
સુપર કમ્પ્યૂટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
માઉસનું બટન દબાવી રાખી ખસેડવાની પ્રક્રિયાને શું કહે છે ?

પિનીન્ગ
ડ્રેગિંગ
પોઈન્ટિંગ
ડ્રોપિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં શું પહેલેથી જ તૈયાર કરેલી સ્લાઈડનો સમૂહ છે ?

ડિઝાઈન ટેમપ્લેટ
બ્લેન્ક ટેબ્લેટ
કન્ટેન્ટ ટેમપ્લેટ
ટેસ્ટ ટેબ્લેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP