કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ક્યા રાજ્યમાં ડૉ.આંબડકર સેન્ટર્સ ઓફ એક્સેલેન્સ (DACE) યોજના શરૂ કરી ?

મધ્યપ્રદેશ
ગોવા
ઉત્તરપ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં નીચેનામાંથી કયા મહાનુભાવને રોયલ ગોલ્ડ મેડલ ૨૦૨૨થી સન્માનિત કરવામાં આવ્યા ?

નરેન્દ્ર મોદી
નિરજ ચોપરા
બાલકૃષ્ણ દોશી
લતા મંગેશકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
વર્ષ 2022નું 'ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝ’ કોણે જીત્યુ છે ?

શ્રી વિલિયમ ટ્રેવર
સુશ્રી ગીતા શર્મા
સુશ્રી ગીતાંજલી શ્રી
શ્રી ગોર્ડન વિલિયમ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP