કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) દાવિન્ચી મિશન (Deep Atmosphere Venus Investigation of Noble gases, Chemistry and Itnaging Mission)કઈ અવકાશ સંશોધન સંસ્થા સાથે સંબંધિત છે ? NASA ISRO Space X ESA NASA ISRO Space X ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ભારતનું સૌથી મોટું શૈક્ષણિક મેટાવર્સ અને ભારત બ્લોકચેઈન નેટવર્ક લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. પોલીવર્સિટી મેટાવર્સિટી એજ્યુવર્સિટી ટેકનોવર્સિટી પોલીવર્સિટી મેટાવર્સિટી એજ્યુવર્સિટી ટેકનોવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ T-Hub ક્યા રાજ્યમાં સ્થિત સ્ટાર્ટ-અપ ઈન્ક્યુબેટર છે ? તેલંગાણા તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં 2022ની પશ્ચિમ પ્રાદેશિક પરિષદની બેઠક ક્યાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં મળી હતી, જેની અધ્યક્ષતા ગૃહ મંત્રી અમિત શાહે કરી હતી ? દમણ અને દીવ ગોવા મહારાષ્ટ્ર ગુજરાત દમણ અને દીવ ગોવા મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. NITI આયોગના CEO તરીકે પરમેશ્વર ઐય્યરની નિયુક્તિ કરવામાં આવી છે. પરમેશ્વરન અય્યર અમિતાભ કાન્તનું સ્થાન લેશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને NITI આયોગના CEO તરીકે પરમેશ્વર ઐય્યરની નિયુક્તિ કરવામાં આવી છે. પરમેશ્વરન અય્યર અમિતાભ કાન્તનું સ્થાન લેશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા રાજ્યે ‘મો બસ સેવા' શરૂ કરી છે, જેને તાજેતરમાં જ સંયુક્ત રાષ્ટ્રનો લોક સેવા પુરસ્કાર એનાયત કરાયો ? સિક્કિમ પશ્ચિમ બંગાળ મિઝોરમ ઓડિશા સિક્કિમ પશ્ચિમ બંગાળ મિઝોરમ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP