Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
તાજેતરમાં થયેલ Demonetisation પાછળનો મુખ્ય હેતુ શું છે ?

આતંકવાદ સામે લડવા
અહીં દર્શાવેલ ત્રણેય
નકલી નોટોના કારોબારને ખતમ કરવા
કાળાનાણાને નાથવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ભદ્રંભદ્ર' નવલકથાના સર્જક કોણ છે ?

જ્યોતિન્દ્ર દવે
રમણભાઈ નીલકંઠ
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'સુખદુઃખ' સામાસિક શબ્દમાં કયો સમાસ રહેલો છે ?

ઉપપદ સમાસ
દ્વંદ્વ સમાસ
તત્પુરુષ સમાસ
કર્મધારય સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP