કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આસામ રાઇફલના DG તરીકે તાજેતરમાં કયા લેફટનન્ટ જનરલ તરીકેની નિમણૂક કોની કરવામાં આવી છે ? હેમત બીસવા રાજીવ શુકલ પ્રમોદ કુમાર તિવારી પ્રદીપચંદ્ર નાવીર હેમત બીસવા રાજીવ શુકલ પ્રમોદ કુમાર તિવારી પ્રદીપચંદ્ર નાવીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આસામ રાઈફલ્સના 21મા મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? લેફ્ટેનન્ટ જનરલ રઘુવીર પ્રસાદ લેફ્ટેનન્ટ જનરલ પ્રદીપ ચંદ્રન નાયર લેફ્ટેનન્ટ જનરલ બીપીનચંદ્ર નાયર લેફ્ટેનન્ટ જનરલ બલબીરસિંહ રાજપૂત લેફ્ટેનન્ટ જનરલ રઘુવીર પ્રસાદ લેફ્ટેનન્ટ જનરલ પ્રદીપ ચંદ્રન નાયર લેફ્ટેનન્ટ જનરલ બીપીનચંદ્ર નાયર લેફ્ટેનન્ટ જનરલ બલબીરસિંહ રાજપૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીતિ આયોગના SDG ઈન્ડિયા ઇન્ડેકસ અનુસાર વિકાસમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે ? 11 9 12 10 11 9 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVID-19 વેક્સિન માટે બૌદ્ધિક સંપદા સંરક્ષણમાં છૂટ આપવાની ઘોષણા કરી ? ઈટાલી અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ ઈટાલી અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશના સંસદ ભવનના નિર્માણ માટે ભારત સરકારે 108.28 મિલિયન અમેરિકન ડોલરની લોન સહાય કરી ? ઈસ્વાતિની માલદીવ બોત્સવાના સેશેલ્સ ઈસ્વાતિની માલદીવ બોત્સવાના સેશેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાં પ્રસિદ્ધ રાજા પરબા તહેવાર મનાવવામાં આવ્યો ? મેઘાલય ઓડિશા મિઝોરમ ત્રિપુરા મેઘાલય ઓડિશા મિઝોરમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP