કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ભારતનો પ્રથમ જિલ્લા સુશાસન સૂચકાંક (DGGI) લૉન્ચ કર્યો ? ગોવા દિલ્હી તેલંગાણા જમ્મુ અને કાશ્મીર ગોવા દિલ્હી તેલંગાણા જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ‘યોગ્યતા' મોબાઈલ ફોન એપ્લિકેશન ___ દ્વારા લોન્ચ કરવામાં આવી સુપ્રીમ કોર્ટ ચૂંટણી આયોગ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) કોમન સર્વિસીઝ સેન્ટર્સ (CSC) સુપ્રીમ કોર્ટ ચૂંટણી આયોગ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT) કોમન સર્વિસીઝ સેન્ટર્સ (CSC) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસે ક્યા શબ્દને ચિલ્ડ્રન્સ વર્ડ ઓફ ધ યર જાહેર કર્યો ? Anxiety Vaccine Meningitis Climate Anxiety Vaccine Meningitis Climate ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં પંડિત મુન્ના શુક્લાનું નિધન થયું. તેઓ ક્યા નૃત્ય સાથે સંકળાયેલા હતા ? કથક મોહીનીઅટ્ટમ ભરતનાટ્યમ કથકલી કથક મોહીનીઅટ્ટમ ભરતનાટ્યમ કથકલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારત વન સ્થિતિ અહેવાલ-2021 અનુસાર, ભારતનું વન આવરણ દેશના ભૌગોલિક ક્ષેત્રના ___ ટકા છે. 21.71% 28.21% 25.27% 30.75% 21.71% 28.21% 25.27% 30.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્યા સ્થળે સ્પેસ સાયન્સ અને ટેકનોલોજીમાં સંશોધન માટે કલ્પના ચાવલા કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું ? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી IISc બેંગલુરુ ચંદીગઢ યુનિવર્સિટી IIT દિલ્હી ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી IISc બેંગલુરુ ચંદીગઢ યુનિવર્સિટી IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP