GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ગુજરાતના ટિપ્પણી (Tippani) નૃત્ય વિશે નીચેના પૈકી કયું/કયા વિધાન સત્ય છે ? 1. ટિપ્પણી નૃત્યએ માટલા નૃત્ય તરીકે જાણીતું છે. 2. અસલમાં (originally) આ નૃત્યમાં ગુજરાતની કોળી સ્ત્રીઓ દ્વારા નિપૂણતા પ્રાપ્ત કરવામાં આવી હતી. 3. ઢોલ, મરીનારા (Marinara), શહેનાઈ, ડમરૂ, તબલા, નગારા, ઘડાના નગારા (Pot drum), અથડાવીને વગાડવાનું સાધન (percussion) તથા એકતારો એ આ નૃત્ય સાથે સંકળાયેલા વાજીંત્રો છે. 4. સ્ત્રી કલાકારો પોશાકમાં ચળકતી વ્યાપક રંગીન કિનાર અને ચૂસ્ત બાંયો ધરાવતો ટૂંકો કોટ કે જે કેડીયા તરીકે ઓળખાય છે તે પહેરે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. પાલક એ વિટામીન A નો સારો સ્ત્રોત છે. 2. સાંધામાં દુઃખાવાના કારણોમાંનું એક એ વિટામીન C ની ઉણપ છે. 3. આહારમાં વિટામીન D ની વધુ માત્રા એ કેલ્શીયમના શોષણની ક્ષમતા ઓછી કરે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.