Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District Don’t turn that way. It is ___ one way street. an a None the an a None the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'દરેક રવાનુકારી દ્વિરુક્તિ હોય છે પણ દરેક દ્વિરુક્તિ રવાનુકારી હોતા નથી.' - આ વિધાન કેવું છે ? અર્ધસત્ય કોઈ નહિ અસત્ય સત્ય અર્ધસત્ય કોઈ નહિ અસત્ય સત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ? રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી રમેશ પારેખ રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? પરબ તાર્દર્થ્ય કેળવણી કુમાર પરબ તાર્દર્થ્ય કેળવણી કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પોળોના જંગલો ગુજરાતના કયા તાલુકામાં આવેલ છે ? વિજયનગર ઈડર પોસીના મેઘરજ વિજયનગર ઈડર પોસીના મેઘરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. ક્રિયાવિશેષણ સંજ્ઞા સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ સંજ્ઞા સંયોજક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP