કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરમાં ગ્રાફીક ઈમેજને ડિજિટલ સ્વરૂપે રૂપાંતરીત કરવા માટે વપરાતા ઈલેકટ્રોનીક સાધનને ___ કહે છે.

ટાઈપ રાઈટર
ઈમેજ સેટર
સ્કેનર
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

લેરી પેજ
પીટર
બીલ ગેસ્ટ
ચાર્લ્સ બેબેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP