વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને (DRDO) SWATI - સ્વાતિ નામની પ્રણાલી વિકસાવી છે. આ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તે સેનાને સુપ્રત કરવામાં આવી છે. તે સ્વદેશી રીતે વિકસાવેલી પ્રણાલી છે. આપેલ તમામ તે શસ્ત્રશોધ રડાર પ્રણાલી છે. તે સેનાને સુપ્રત કરવામાં આવી છે. તે સ્વદેશી રીતે વિકસાવેલી પ્રણાલી છે. આપેલ તમામ તે શસ્ત્રશોધ રડાર પ્રણાલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘‘હિંદુ રસાયણશાસ્ત્રનો ઈતિહાસ’’ની રચના કોણે કરી હતી ? સર પ્રફુલ્લચંદ્ર રે ડો.મેઘનાદ સાહા જગદીશચંદ્ર બોઝ ડો.મહેન્દ્રલાલ સરકાર સર પ્રફુલ્લચંદ્ર રે ડો.મેઘનાદ સાહા જગદીશચંદ્ર બોઝ ડો.મહેન્દ્રલાલ સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ફ્રાન્સની મદદથી ભારતમાં જેટ એન્જિન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે. તેને શું નામ આપવામાં આવેલ છે ? ક્રિષ્ના શ્રીસ્ટી કાવેરી મોહિની ક્રિષ્ના શ્રીસ્ટી કાવેરી મોહિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કમ્પ્યૂટરની ભાષાના વ્યાકરણને શું કહે છે ? સિન્ટેક્સ લિનેક્સ ગ્રામર સિસ્ટમ સિન્ટેક્સ લિનેક્સ ગ્રામર સિસ્ટમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) યોગ્ય જોડકા જોડોશાસ્ત્રa) કામસૂત્રb) પ્રજનન શાસ્ત્રc) કાલગણનાd) વૃક્ષ આયુર્વેદકર્તા1. વાત્સ્યાયન2. ભારદ્વાજ3. ચક્રપાણિદત્ત 4. બ્રાભ્રવ્ય પાંચાલ5. શકમૂનિ (a-1) (b-3) (c-2) (d-4) (a-1) (b-4) (c-3) (d-4) (a-1) (b-4) (c-3) (d-5) (a-1) (b-4) (c-5) (d-2) (a-1) (b-3) (c-2) (d-4) (a-1) (b-4) (c-3) (d-4) (a-1) (b-4) (c-3) (d-5) (a-1) (b-4) (c-5) (d-2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ (IGMDP)કઈ સાલમાં સફળ જાહેર કરીને અટકાવવામાં આવ્યો ? 2010 2008 2012 2006 2010 2008 2012 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP