કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર સંમેલન 2022માં ક્યું ડિકલેરેશન અપનાવાયું ?

લિસ્બન ડિકલેરેશન
પેરિસ ડિકલેરેશન
લંડન ડિકલેરેશન
ઢાકા ડિકલેરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યું રાજ્ય ‘ફેમિલી ડૉકટર’ પ્રોજેક્ટ લાગુ કરી રહ્યું છે ?

તમિલનાડુ
કેરળ
આંધ્ર પ્રદેશ
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP