Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘E-Governance' અંતર્ગત રાજ્ય સરકાર સમગ્ર રાજ્યની જમીનોની સંપૂર્ણ વિગતોની નોંધનું કમ્પ્યુટીકરણ કરવામાં આવેલ છે. અને જમીનોને લગતા પ્રમાણપત્રો અને દસ્તાવેજોનું નિર્માણ કમ્પ્યુટીકરણથી થાય છે. આ પ્રણાલીનું નામ શું છે ? ઈ-પ્રમાણ ઈ-ધરા ઈ-ખેડૂત ઈ-વિકાસ ઈ-પ્રમાણ ઈ-ધરા ઈ-ખેડૂત ઈ-વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'જેને વિવિધ ભાગોમાં વહેંચી ન શકાય તે’ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અખંડ વિભાજ્યા વિભાજિત અનંત અખંડ વિભાજ્યા વિભાજિત અનંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2019માં કયા દેશના ખેલાડીને પરાજીત કરી પી.વી.સિંધુએ સુવર્ણપદક જીત્યું ? જાપાન થાઈલેન્ડ ચીન મલેશિયા જાપાન થાઈલેન્ડ ચીન મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) આપણાં દેશમાં દરવર્ષે સામાન્ય ચુંટણીઓ યોજાય છે. 4 વર્ષ 6 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 6 વર્ષ 2 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) IPCની કલમ 309 નીચેનાં કયા આરોપીને લાગુ પડે ? ચોરી કરી હોય તેવા હત્યા કર્યો હોય તેવા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તેવા આપેલ પૈકી એક પણ નહીં ચોરી કરી હોય તેવા હત્યા કર્યો હોય તેવા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોય તેવા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) Have you watchedthese films ? some of few any any of some of few any any of ANSWER DOWNLOAD GUJARATI MCQ APP