GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભરતકામ (Embroidery crafts)નો પ્રકાર અને સંબંધિત રાજ્યને યોગ્ય રીતે જોડો.
1. પીછવાઈ (Pichwai)
2. શામલામી (Shamalami)
3. રબારી કામ(Rabari kaam)
4. ફુલ પટ્ટી કામ(Phool Patti kaam)
a. ગુજરાત
b. ઉત્તરપ્રદેશ
c. રાજસ્થાન
d. મણિપુર

1-a, 2-b, 3-c, 4-d
1-d, 2-a, 3-b, 4-c
1-b, 2-c, 3-d, 4-a
1-c, 2-d, 3-a, 4-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ?

સરોજ પાઠક
કુન્દનિકા કાપડિયા
ઈલા આરબ મહેતા
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખને માનદ્‌ વેતન તથા ભથ્થા આપવાની જોગવાઈ ગુજરાત પંચાયત અધિનિયમ, 1993માં કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે ?

80
79
78
77

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 હેઠળ પંચાયતોને આર્થિક સહાય કરવા માટેની જોગવાઈ કયા પ્રકરણમાં કરવામાં આવેલી છે?

પ્રકરણ 14
પ્રકરણ 11
પ્રકરણ 12
પ્રકરણ 13

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતનાં સંવિધાનના કયા અનુચ્છેદમાં “રાજ્ય ચૂંટણી પંચ પંચાયતોની તમામ ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા ઉપર દેખરેખ, માર્ગદર્શન અને તેનું નિયંત્રણ રાખશે” એવી જોગવાઈ કરવામાં આવેલી છે ?

243 G
243 I
243 K
243 H

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP