Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
બેંક લોનના સંદર્ભમાં EMI એટલે શું ?

ઈક્વેટેડ મંથલી ઇન્સટોલમેન્ટ
ઈઝી મની ઈન્સટોલમેન્ટ
ઈકવલ મિનિમમ ઈન્સટોલમેન્ટ
ઈકવલ મની ઈન્સટોલમેન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
ભારતીય રિઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ?

એગ્રિકલ્ચરલ રિફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ARDC)
ઇન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયાડિયા (IDBI)
રૂરલ પ્લાનિંગ એન્ડ ક્રેડિટ સેલ (RPCC)
નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
___ માં નામુ લખવાનો, વાર્ષિક હિસાબો બનાવવાનો તેમજ હિસાબી અહેવાલો તૈયાર કરવાનો સમાવેશ થાય છે.

ઑડિટ
ઑડિટિંગ
વાઉચિંગ
નામાપધ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
બજેટમાં આવક અને ખર્ચનો એક ભાગ ___ છે.

જાહેર ખાતું
આપેલ પૈકી એક પણ નહીં
આકસ્મિક ફંડ
કન્સોલિડેટેડ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP