કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO)નું વડુમથક ક્યા આવેલું છે ? વિયેના (ઓસ્ટ્રિયા) લંડન (UK) રોમ (ઈટાલી) પેરિસ (ફ્રાન્સ) વિયેના (ઓસ્ટ્રિયા) લંડન (UK) રોમ (ઈટાલી) પેરિસ (ફ્રાન્સ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યના કાલેસર નેશનલ પાર્કમાં વાઘ જોવા મળ્યો ? હરિયાણા છત્તીસગઢ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ હરિયાણા છત્તીસગઢ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સેન્ડાઈ ફ્રેમવર્ક ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? આપત્તિ જોખમ પરમાણુ ઊર્જા એકપણ નહીં ક્લાઈમેટ ચેન્જ આપત્તિ જોખમ પરમાણુ ઊર્જા એકપણ નહીં ક્લાઈમેટ ચેન્જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મેઈતી ક્યા રાજ્યનો સૌથી મોટો જાતીય સમૂહ છે ? ઝારખંડ મિઝોરમ ઉત્તરાખંડ મણિપુર ઝારખંડ મિઝોરમ ઉત્તરાખંડ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મહારાણા પ્રતાપની જન્મ જયંતી ક્યારે મનાવાય છે ? 9 મે 8 મે 6 મે 19 મે 9 મે 8 મે 6 મે 19 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, તેની ડિઝાઇન કોણે તૈયાર કરી છે ? આશિષ શાહ રાકેશ ઉપાધ્યાય અર્પણ શાહ બિમલ પટેલ આશિષ શાહ રાકેશ ઉપાધ્યાય અર્પણ શાહ બિમલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP