કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ફાઇનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આર. રામારાવ ટી. રાજા કુમાર કે. વિશ્વનાથ એચ. કૃષ્ણન ઐયર આર. રામારાવ ટી. રાજા કુમાર કે. વિશ્વનાથ એચ. કૃષ્ણન ઐયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનું પ્રથમ ફ્લોટિંગ (તરતું) LNG ટર્મિનલ ક્યા ચાલુ કરાશે ? જયગઢ (મહારાષ્ટ્ર) કોચી ચેન્નાઈ જામનગર જયગઢ (મહારાષ્ટ્ર) કોચી ચેન્નાઈ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જેન્ડર ગેપ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? UNICEF IMF WEF વર્લ્ડ બેંક UNICEF IMF WEF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં રેલવે મંત્રાલયે તારંગા હિલ – અંબાજી-આબુ રોડ રેલવે લાઈનને મંજૂરી આપી તેની લંબાઈ કેટલી હશે ? 116.65 km 122.12 km 140.10 km 98.65 km 116.65 km 122.12 km 140.10 km 98.65 km ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ (World Day for International Justice) ક્યારે મનાવાય છે ? 18 જુલાઈ 17 જુલાઈ 20 જુલાઈ 10 જુલાઈ 18 જુલાઈ 17 જુલાઈ 20 જુલાઈ 10 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પ્રોજેક્ટ 17Aના Y-3023 યુદ્ધજહાજ દૂનાગિરિનું ઉદ્ઘાટન કર્યું ; તેનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ લિમિટેડ (GRSE) કોચીન શિપયાર્ડ લિમિટેડ મઝગાંવ ડૉક લિમિટેડ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ લિમિટેડ (GRSE) કોચીન શિપયાર્ડ લિમિટેડ મઝગાંવ ડૉક લિમિટેડ હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP