GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાતમાં દેશનું પ્રથમ ડાયનોસોર મ્યુઝિયમનું ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું તે ક્યાં આવેલ છે ?

બાલાસિનોર
અમદાવાદ
ગાંધીનગર
ખેડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
જહાજના કપ્તાન દ્વારા ડર્ટી ચીટ (Foul Receipt) ક્યારે આપવામાં આવે છે ?

માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારે
માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે
માલની ગુણવત્તા હલકી હોય ત્યારે
માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે અને માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારેે બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
RAMનો અર્થ શું થાય ?

રેન્ડમ એક્સેસ મેમરી
રીકોલ ઓલ મેમરી
રીડ એન્ડ મેમરી
રીસેન્ટ એન્ડ એન્સીયન્ટ મેમરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
જ્યારે નમૂના કે વર્ણનથી માલનું વેચાણ કરવામાં આવેલ હોય અને વેચેલ માલ નમૂના કે વર્ણન મુજબનો ના હોય ત્યારે...

વેચાણ કરનાર સજાપાત્ર બને છે
કરાર આપોઆપ સમાપ્ત થયેલ ગણાય.
ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર ના કરી શકે.
ખરીદનાર તે માલ સ્વીકારવાનો ઇન્કાર કરી શકે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP