કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહે તાજેતરમાં કયા મહિનાને 'ગૌરવ માહ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી ?

ઓક્ટોબર
ડિસેમ્બર
સપ્ટેમ્બર
નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020 વિજેતા ટીમ IPL Trailblazers ના કેપ્ટનનું નામ શું છે ?

સુશ્રી સ્મૃતિ માંધાના
સુશ્રી દિપ્તિ શર્મા
સુશ્રી હરમનપ્રિત કૌર
સુશ્રી મિતાલી રાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યમાં વાંદરાઓ માટે દેશનું બીજું મંકી રિહેબિલિટેશન સેન્ટરની સ્થાપવામાં આવ્યું ?

તેલંગાણા
ગોવા
ઉત્તરાખંડ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP