કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં G20 પર્યટન મંત્રીઓની બેઠકનું આયોજન કયા કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય પર્યટન મંત્રી પ્રહલાદસિંહ પટેલે આભાસી રીતે ભાગ લીધો હતો ? ઈટાલી જર્મની ફ્રાંસ મેક્સિકો ઈટાલી જર્મની ફ્રાંસ મેક્સિકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) યુનેસ્કો દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 18 મે 14 મે 15 મે 16 મે 18 મે 14 મે 15 મે 16 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં પૂર અંગે માહિતગાર કરવા ઓનલાઈન પૂર રિપોર્ટિંગ તથા માહિતી વ્યવસ્થાપન પદ્ધતિની શરૂઆત કરવામાં આવી ? ઓડિશા તમિલનાડુ આસામ પશ્ચિમ બંગાળ ઓડિશા તમિલનાડુ આસામ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે યુરેનિયમ આઈસોટોપનું સૌથી હલકુ સ્વરૂપ વિકસિત કર્યું જેને યુરેનિયમ-214 તરીકે ઓળખવામાં આવે છે ? USA ઈરાન ચીન ઈઝરાયેલ USA ઈરાન ચીન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? 2 મે આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 26 સપ્ટેમ્બર 2 મે આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 26 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ઈટ-સ્માર્ટ સિટીઝ ચેલેન્જ અને ટ્રાન્સપોર્ટ 4 ઓલ ચેલેન્જ શરૂ કરી છે ? આપેલ તમામ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ તમામ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP