કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G7 દેશોના સંગઠનનું ગઠન ક્યારે થયું હતું ? 1971 1973 1975 1981 1971 1973 1975 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યું રાજ્ય વ્યાપક સ્વાસ્થ્ય વીમા યોજના મેડિસેપ (MEDISEP) શરૂ કરી રહ્યું છે ? કર્ણાટક કેરળ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં લોકપાલ અધ્યક્ષ તરીકે કોની નિયુક્ત કરવામાં આવી ? જે.એસ.ખેહર ટી.એસ.ઠાકુર રંજન ગોગોઈ પંકજકુમાર મોહંતી જે.એસ.ખેહર ટી.એસ.ઠાકુર રંજન ગોગોઈ પંકજકુમાર મોહંતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ‘શ્રેષ્ઠ યોજના’ (SHRESHTA Scheme) શરૂ કરવામાં આવી હતી. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)માં ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. આમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત આવક જૂથમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે. આ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની સામાજિક-આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે. આપેલ તમામ ચાલુ શૈક્ષણિક વર્ષ (2021-22)માં ધોરણ 8 અને 10માં અભ્યાસ કરતા SC વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. આમાં 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા સીમાંત આવક જૂથમાંથી આવતા અનુસૂચિત જાતિ સમુદાયના વિદ્યાર્થીઓ પાત્ર છે. આ યોજનાનો ઉદ્દેશ અનુસૂચિત જાતિઓની સામાજિક-આર્થિક પ્રગતિ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાનો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જમ્મુ કાશ્મીરમાં લોકસભાની બેઠકો કેટલી નિર્ધારિત કરાઈ ? 5 18 11 10 5 18 11 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા જિલ્લામાં ઝાલાવાડ બિઝનેસ કોન્કલેવ – 2022નો શુભારંભ કર્યો ? અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર સુરત અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP