કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ક્યા દેશે ગુઈલેન-બેરે સિન્ડ્રોમ (GBS = દુર્લભ ન્યૂરોલોજિકલ વિકૃતિ)ના કેસોમાં વધારો થતા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી ?

કેન્યા
કોંગો
પેરુ
ઈજિપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ નેધરલેન્ડના વડાપ્રધાન કોણ છે ?

ઈમેન્યુએલ મેક્રોન
માર્ક રુટ
એન્જેલા મર્કેલ
જસ્ટિન ટુડ્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP