કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની સ્થાપના ક્યા કરાશે ? મહેસાણા અમદાવાદ જામનગર સુરત મહેસાણા અમદાવાદ જામનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વનો પ્રથમ વન્યજીવ સંરક્ષણ બોન્ડ (Wildlife Conservation Band) જારી કર્યો ? ADB FATF વર્લ્ડ બેંક IMF ADB FATF વર્લ્ડ બેંક IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ભારત અને ક્યા દેશના રાજકીય સંબંધોના 75 વર્ષ પૂર્ણ થવા પર વિશેષ લોગોનું અનાવરણ કરવામાં આવ્યું ? કેનેડા સ્વીડન નોર્વે બેલ્જિયમ કેનેડા સ્વીડન નોર્વે બેલ્જિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) રાષ્ટ્રીય સ્તરનો જાગરૂકતા કાર્યક્રમ સંભવ કયા મંત્રાલયની પહેલ છે ? શિક્ષણ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય MSME મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) આંતરરાષ્ટ્રીય પ્રસન્નતા દિવસ (International Day of Happiness) ક્યારે મનાવાય છે ? 17 માર્ચ 23 માર્ચ 20 માર્ચ 30 માર્ચ 17 માર્ચ 23 માર્ચ 20 માર્ચ 30 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં મંગલુરૂ કમ્બાલા (બળદની દોડ)નું આયોજન કરાયું હતું ? મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP