કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) અમેરિકા સ્થિત કંપની GF હેલ્થકેર ક્યા સ્થળે ભારતમાં પોતાની પ્રથમ ‘5G' ઈનોવેશન લેબ લૉન્ચ કરી ? બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘પરીક્ષા સંગમ’ નામક પોર્ટલ લૉન્ચ કર્યું ? GTU CBSE GSEB GHSEB GTU CBSE GSEB GHSEB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ ડ્રોન સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું પ્રથમ સ્વદેશી માનવયાત્રી ડ્રોન ‘વરુણા’નું અનાવરણ કર્યું. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આ ડ્રોન સાગર ડિફેન્સ એન્જિનિયરિંગ સ્ટાર્ટઅપ દ્વારા વિકસિત કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતનું પ્રથમ સ્વદેશી માનવયાત્રી ડ્રોન ‘વરુણા’નું અનાવરણ કર્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાજય કૃષિ અને બાગાયત મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન ક્યા યોજાયું હતું ? મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં દેવધરમાં નવનિર્મિત ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું ? ઓડિશા બિહાર મિઝોરમ ઝારખંડ ઓડિશા બિહાર મિઝોરમ ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કૃષિ ક્ષેત્રમાં ઈ-કોમર્સને પ્રોત્સાહન આપવા માટે ગ્રાન્ડ હેકાથોનનું આયોજન કર્યું ? ONDC NABARD એક પણ નહીં આપેલ બંને ONDC NABARD એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP