કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index વિશ્વના કેટલા દેશોમાં યુવાઓની સ્થિતિને માપે છે ? 161 191 181 171 161 191 181 171 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) Global Youth Development Index 2020માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ? 108માં 122માં 113માં 141માં 108માં 122માં 113માં 141માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતીય મહિલા બોકસર સુશ્રી લવલીના બોરગોહેન કયા રાજ્યના વતની છે ? ત્રિપુરા આસામ તેલંગાણા મેઘાલય ત્રિપુરા આસામ તેલંગાણા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સિંહરાજ અધનાએ ટોક્યો પેરાલિમ્પિકમાં કયો મેડલ- શુટીંગ (10 મીટર એર પિસ્તોલ) માં જીત્યો ? ગોલ્ડ મેડલ બ્રોન્ઝ મેડલ સિલ્વર મેડલ આપેલ પૈકી કોઈ નહીં ગોલ્ડ મેડલ બ્રોન્ઝ મેડલ સિલ્વર મેડલ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતના નેતૃત્વમાં ક્યા વર્ષને આંતરરાષ્ટ્રીય બાજરા વર્ષ તરીકે મનાવવામાં આવશે ? વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઓગસ્ટ 2021 દરમિયાન ગુજરાતમાં કેટલામાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે ? 71 મા 73 મા 70 મા 72 મા 71 મા 73 મા 70 મા 72 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP