વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GLONASS કોનું અવકાશી ભૌગોલિક સંશોધક નક્ષત્ર તંત્ર (Space Bourne navigation Constellation System) છે ? યુરોપ ચીન ફ્રાંસ રશિયા યુરોપ ચીન ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હાલમાં ચાલી રહેલ ભારત-યુ.એસ. ના સંયુક્ત સહયોગવાળા રડાર સેટેલાઈટ પ્રોજેક્ટ કયો છે ? DESDYANI RADARSAT RISAT NISAR DESDYANI RADARSAT RISAT NISAR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ તાજેતરમાં ઈસરો દ્વારા તૈયાર કરાયેલ એક વ્યવસ્થા માટે નાવિક શબ્દનો પ્રયોગ કર્યો હતો. એ વ્યવસ્થા નીચેનામાંથી કઈ છે ? એક પણ નહીં GAGAN IRNSS ભૂવન એક પણ નહીં GAGAN IRNSS ભૂવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'Energy For Ever' ઉદ્દેશ કઈ સંસ્થાનો છે ? પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ વિદ્યુત મંત્રાલય ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ એન.ટી.પી.સી. પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ વિદ્યુત મંત્રાલય ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ એન.ટી.પી.સી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'તેજસ' સ્વદેશી યુદ્ધવિમાનનું નામકરણ કોના દ્વારા થયું હતું ? ડૉ.કલામ અવિનાશ ચંદર અટલબિહારી વાજપેઈ ઈન્દિરા ગાંધી ડૉ.કલામ અવિનાશ ચંદર અટલબિહારી વાજપેઈ ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં લોંચ કરાયેલ MR-SAM (Medium range surface to air missile) કયા બે દેશો દ્વારા સંયુક્ત રીતે વિકસિત કરાઈ છે ? ભારત અને યુ.એસ.એ. ભારત અને ઈઝરાયેલ ભારત અને ફ્રાન્સ ભારત અને યુ.કે. ભારત અને યુ.એસ.એ. ભારત અને ઈઝરાયેલ ભારત અને ફ્રાન્સ ભારત અને યુ.કે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP