કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયો દેશ વાણિજિયક ઉત્પાદન માટે જીનેટિક્લી મોડિફાઈડ (GM) 'ગોલ્ડન રાઈસ' ને મંજૂરી આપનારો પહેલો દેશ બની ગયો ? વિયેતનામ ફિલીપાઈન્સ જાપાન ઈન્ડોનેશિયા વિયેતનામ ફિલીપાઈન્સ જાપાન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સાઈબર સુરક્ષા સૂચકાંકમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 11મું 18મું 10મું 12મું 11મું 18મું 10મું 12મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મધ્ય પ્રદેશના નવા રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? થાવરચંદ ગેહલોત રાજેન્દ્ર અર્લેકર મંગુભાઈ પટેલ બંડારૂ દત્તાત્રેય થાવરચંદ ગેહલોત રાજેન્દ્ર અર્લેકર મંગુભાઈ પટેલ બંડારૂ દત્તાત્રેય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશે હિપેટાઈટિસ સી માટે વિશ્વની પ્રથમ સસ્તી નવી દવા રજિસ્ટર કરાવી ? મલેશિયા જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા મલેશિયા જાપાન રશિયા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કઈ કંપનીએ ન્યૂ શેફર્ડ લૉન્ચ સિસ્ટમ વિકસિત કરી છે ? ISRO બ્લૂ ઓરિજિન SpaceX NASA ISRO બ્લૂ ઓરિજિન SpaceX NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2021માં 23મો નાણાકીય સ્થિરતા અહેવાલ રજૂ કર્યો. નાણાકીય સ્થિરતા અહેવાલ ત્રિવાર્ષિક ધોરણે રજૂ કરાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વર્ષ 2021માં 23મો નાણાકીય સ્થિરતા અહેવાલ રજૂ કર્યો. નાણાકીય સ્થિરતા અહેવાલ ત્રિવાર્ષિક ધોરણે રજૂ કરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP