GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) સેન્દ્રિય ખેતી અંતર્ગત રાજ્યમાં કામગીરી સંભાળતી સંસ્થા “GOPCA” નું આખુ નામ. ગુજરાત ઓર્ગેનિક પ્રોસેસીંગ સર્ટીફીકેશન એજન્સી ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટીફીકેશન એજન્સી ગુજરાત ઓર્ગેનિક પોડ્યુસર સર્ટીફીકેશન એજન્સી ગુજરાત ઓર્ગેનિક પોસ્ટહાર્વેસ્ટ સર્ટીફીકેશન એજન્સી ગુજરાત ઓર્ગેનિક પ્રોસેસીંગ સર્ટીફીકેશન એજન્સી ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટીફીકેશન એજન્સી ગુજરાત ઓર્ગેનિક પોડ્યુસર સર્ટીફીકેશન એજન્સી ગુજરાત ઓર્ગેનિક પોસ્ટહાર્વેસ્ટ સર્ટીફીકેશન એજન્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. – અલંકાર ઓળખાવો. રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મમતા તરુણી યોજના હેઠળ કઈ વયજૂથની કન્યાઓ આવરી લેવામાં આવે છે ? 10 થી 18 વર્ષ 10 થી 19 વર્ષ 12 થી 20 વર્ષ 1 થી 10 વર્ષ 10 થી 18 વર્ષ 10 થી 19 વર્ષ 12 થી 20 વર્ષ 1 થી 10 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ભારતનાં અગત્યના યુદ્ધો અને સમય, દર્શાવતાં જોડકાઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?(1) તરાઈનનું પ્રથમ યુદ્ધ – 1191 (2) પાણીપત પ્રથમ યુદ્ધ – 1426(3) તાલકોટાનું યુદ્ધ – 1565(4) પ્લાસીનું યુદ્ધ – 1757 3 2 1 4 3 2 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) ___ they worked hard, they ___ won the match. Do, have Will, are Had, could have Did, can Do, have Will, are Had, could have Did, can ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018) મુખ્ય પાકમાં આવતા રોગ જીવાતના નિયંત્રણ માટે વાવવામાં આવતા પાકને શું કહે છે ? બિન ખાધ પાક રોકડીયો પાક ખાધ પાક પિંજર પાક બિન ખાધ પાક રોકડીયો પાક ખાધ પાક પિંજર પાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP