Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતમાં GST (ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ)નો અમલ કઈ સાલથી શરૂ થયો ? 2012 2017 2018 2015 2012 2017 2018 2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સંપૂર્ણ વિક્રેતા નોંધણીનાં કિસ્સામાં, તમામ સ્થાનિક કંપનીઓ માટે અરજી પ્રાપ્ત થયાના દિવસની અંદર વિક્રેતા નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. 45 દિવસ 120 દિવસ 90 દિવસ 60 દિવસ 45 દિવસ 120 દિવસ 90 દિવસ 60 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) સંસદમાં ખરડો રજુ કરતી વખતે પહેલા કોની મંજુરી લેવી પડે ? વડાપ્રધાન મંત્રીમંડળ રાષ્ટ્રપતિ સ્પીકર વડાપ્રધાન મંત્રીમંડળ રાષ્ટ્રપતિ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં SEZ સ્થાપિત વ્યાપારિક જૂથોને 10 વર્ષ સુધી નિકાસ થકી થયેલા નફા ઉપર પ્રોફેશન ટેક્ષમાં રાહત આપવામાં આવે છે જેમાં પ્રથમ 5 વર્ષ સુધી % અને પછીનાં 5 વર્ષમાં % રાહત છે. અનુક્રમે 100% અને 50% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 50% અને 25% અનુક્રમે 20% અને 10% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 50% અને 25% અનુક્રમે 20% અને 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 5મી ઓગષ્ટ, 2019ના રોજ રાજ્યસભામાં આર્ટીકલ 370 અંગે ભારતના રાષ્ટ્રપતિશ્રીના બંધારણીય હુકમની ઘોષણા કોણે કરી હતી ? શ્રી અમિત શાહ શ્રી રામનાથ કોવિંદ શ્રી વેંકૈયા નાયડુ શ્રી નરેન્દ્ર મોદી શ્રી અમિત શાહ શ્રી રામનાથ કોવિંદ શ્રી વેંકૈયા નાયડુ શ્રી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતમાં યોજના આયોગની રચના ક્યારે થઈ ? 15 ઓગષ્ટ, 1947 15 માર્ચ, 1950 15 માર્ચ, 1949 26 જાન્યુઆરી, 1950 15 ઓગષ્ટ, 1947 15 માર્ચ, 1950 15 માર્ચ, 1949 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP