Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ___ had I spoken then he left. આપેલ પૈકી એક પણ નહીં As soon as Rarely Hardly આપેલ પૈકી એક પણ નહીં As soon as Rarely Hardly ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, તેના પાયાથી 100 મીટર દૂર રહેલા એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેધકોણનું માપ 60 છે, તો ટાવરની ઊંચાઈ ___ મીટર છે. 1.73 17.3 1.41 173 1.73 17.3 1.41 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District બાળ શિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી મા' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. મનુભાઈ પંચોલી માનભાઈ ભટ્ટ ગીજુભાઈ બધેકા ઠક્કરબાપા મનુભાઈ પંચોલી માનભાઈ ભટ્ટ ગીજુભાઈ બધેકા ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક ચોરસની બધી બાજુઓને ⊙(0, 5) અંદરથી સ્પર્શે છે, તો ચોરસની પરિમિતિ ___ છે. 20 5 10 40 20 5 10 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ડૉ. અબ્દુલ ક્લામનો જન્મ કયાં થયો હતો ? કન્યાકુમારી ચેન્નાઈ પોંડિચેરી રામેશ્વરમ્ કન્યાકુમારી ચેન્નાઈ પોંડિચેરી રામેશ્વરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District દ્વિઘાત સમીકરણ માટે ___ હોય, તો તેનાં બીજ સમાન હોય. D = 0 D > 0 D = 1 D < 0 D = 0 D > 0 D = 1 D < 0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP