Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

વિધાન વાક્ય
વિધિ વાક્ય
પ્રશ્ન વાક્ય
ઉદ્ગાર વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે ?

માર્ચ- મે
જુલાઈ - ઓગસ્ટ
જાન્યુઆરી -ફેબ્રુઆરી
ઓક્ટોબર - નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ?

રવિન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર
મુનશી પ્રેમચંદ
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP