Talati Practice MCQ Part - 6
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : આખા જગતનું પોષણ કરનાર

પરંતપ
વિશ્વંભર
વિભાવસુ
આશુતોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા અનુ.માં દર્શાવ્યું છે કે ભારત સંઘની રાજભાષા દેવનાગરી લિપિમાં લખેલી હિન્દી રહેશે ?

અનુ. 344
અનુ. 341
અનુ. 343
અનુ. 342

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્જુન ઍવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી રમતવીર કોણ છે ?

જયવીર પરમાર
સિદ્ધાર્થ દેસાઈ
સુધીર પરબ
ભાર્ગવ મોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ?

અલ્ટ્રાસોનિક
ઇન્ટ્રાસોનિક
ઇન્ફ્રાસોનિક
સુપરસોનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP