GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) પરત આપ સમય એ યોજનામાં પ્રારંભિક રોકડ જાવક (રોકાણ)ને વસૂલ કરવાનો સમય છે.
(II) પરત આપ સમયના માપદંડ મુજબ, ઓછો પરત આપ સમય યોજના માટે વધુ ઇચ્છનીય છે.
(III) પરત આપ સમયના માપદંડનો ઉપયોગ કરનાર પેઢી સામાન્ય રીતે મહત્તમ સ્વીકાર્ય પરત આપ સમય સ્પષ્ટ કરે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

માત્ર (I) અને (II) સાચાં છે.
માત્ર (I) સાચું છે.
બધાં જ સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
આંકડાશાસ્ત્રીય ગુણવત્તા નિયંત્રણ એ ___ નો ભાગ છે.

આંકડાશાસ્ત્રીય ઉત્પાદન નિયંત્રણનો
આંકડાશાસ્ત્રીય કિંમત નિયંત્રણનો
આંકડાશાસ્ત્રીય નિવારણ અને અંકુશનો
આંકડાશાસ્ત્રીય પ્રક્રિયા નિયંત્રણનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વાઉચર ગુમ થઈ શકે છે કારણ કે –
(I) દસ્તાવેજનું ખોટું અને બેદરકારી ભર્યું ફાઈલીંગ.
(II) અજાણતા વૈધાનિક જરૂરિયાત પ્રત્યે બિનજાગૃતિ.
(III) વ્યક્તિ દ્વારા હેતુપૂર્વક નાણાની ઉચાપત છુપાવવા.

માત્ર (I) અને (II)
માત્ર (I) અને (III)
માત્ર (II) અને (III)
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટ રિપોર્ટના સંબંધીત નીચેના વિધાનો ધ્યાનમાં લઈ કયું વિધાન / કયાં વિધાનો ખોટું / ખોટાં છે તે નક્કી કરો.
(I) SA 700 વપરાય છે, “નાણાકીય પત્રક સંબંધિત અભિપ્રાય ઘડતર અને રિપોર્ટીંગ (અહેવાલ) માટે"
(II) ઑડિટ અહેવાલ એ કર્મચારીઓના કાર્યોનું પ્રતિબિંબ છે.
(III) ઑડિટ અહેવાલ એ ઑડિટરની નિમણૂક કરનાર સત્તાધીશોને સંબંધિત હોય છે.
(IV) નાણાકીય પત્રકોમાં સમાવિષ્ટ નોંધપાત્ર બાબતોમાં આરક્ષણ ન હોય ત્યારે ઑડિટર સ્વચ્છ અહેવાલ આપે છે.

માત્ર (II)
માત્ર (I) અને (II)
માત્ર (III)
માત્ર (II) અને (IV)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયા વિતરણમાં મધ્યક અને વિચલન સરખા થશે ?

દ્વિ-પદી વિતરણ
પોઈસન વિતરણ
ઋણ દ્વિ-પદી વિતરણ
સામાન્ય વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કોણ ભારતીય ગૌણ બજારો (Secondary Market)નો ભાગ નથી ?

ભારતીય રિઝર્વ બેંક
રાષ્ટ્રીય શૅરબજાર
ઑવર ધી કાઉન્ટર એલચેન્જ ઑફ ઈન્ડીયા
પ્રાદેશિક શૅરબજાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP