Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District I think I ___ this article. had been reading read would read have read had been reading read would read have read ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- આ કોની પંક્તિ છે ? નર્મદ બોટાદકર ખબરદાર ઉમાશંકર જોશી નર્મદ બોટાદકર ખબરદાર ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'મિસ્કીન' ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રમણભાઈ નીલકંઠ રાજેશ વ્યાસ મનુભાઈ પંચોળી મધુસુદન ઠક્કર રમણભાઈ નીલકંઠ રાજેશ વ્યાસ મનુભાઈ પંચોળી મધુસુદન ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 35 મીટર છે. બગીચાની કિનારી ફરતે એક આંટો ફરવા ___ મીટર ચાલવું પડે. 165 175 180 110 165 175 180 110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સમાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ? સારા માર્ગો ગૌહત્યા સંબંધી દારૂબંધી વિશાળ દરિયા કિનારો સારા માર્ગો ગૌહત્યા સંબંધી દારૂબંધી વિશાળ દરિયા કિનારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District પૂ. મોરારીબાપુના જન્મ સ્થળનું નામ જણાવો. તલગાજરડા ભાવનગર બોટાદ મહુવા તલગાજરડા ભાવનગર બોટાદ મહુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP