કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ધી ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન (IATA)એ તાજેતરમાં જાહેર કર્યા મુજબ વિશ્વનું સૌથી વધુ કનેક્ટેડ શહેર કયું છે ? શાંઘાઈ લંડન બેઇજિંગ શિકાગો શાંઘાઈ લંડન બેઇજિંગ શિકાગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સખારોવ પ્રાઈઝ અંગે સત્ય કથન/કથનો પસંદ કરો.કથન-i : સખારોવ પ્રાઈઝ યુરોપિયન પાર્લામેન્ટ દ્વારા એનાયત કરવામાં આવે છે.કથન-ii : 2020નો સખારોવ પ્રાઈઝ બેલારૂસના વિરોધ પક્ષને એનાયત કરવામાં આવ્યું. માત્ર - ii i & ii બંને માત્ર - i એક પણ નહીં માત્ર - ii i & ii બંને માત્ર - i એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં જારી અર્બન ગવર્નન્સ ઈન્ડેક્સ 2020માં પ્રથમ ક્રમે કયું રાજ્ય રહ્યું ? મધ્ય પ્રદેશ ઓડીશા ગુજરાત કેરળ મધ્ય પ્રદેશ ઓડીશા ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કર્ણાટકમાં આવેલા કયા ગામના લોકો સંપૂર્ણપણે સંસ્કૃત ભાષા જ બોલે છે ? હોરાનાડુ મત્તુર ચેત્તાલી પટ્ટુદક્કલ હોરાનાડુ મત્તુર ચેત્તાલી પટ્ટુદક્કલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સૈન્યમાં લશ્કરી કામગીરી અને વ્યૂહરચનાત્મક યોજના માટે પ્રથમ ડેપ્યુટી ચીફ તરીકે કોણ આવશે ? શ્રી યોગેશ કુમાર જોશી શ્રી પરમજીત સિંહ શ્રી સતીન્દર કુમાર સૈની શ્રી રવીન્દ્ર પાલ સિંઘ શ્રી યોગેશ કુમાર જોશી શ્રી પરમજીત સિંહ શ્રી સતીન્દર કુમાર સૈની શ્રી રવીન્દ્ર પાલ સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ એઈડ્સ દિવસ' ની ઉજવણી માટે કયા રંગની રિબિન સિમ્બોલ છે ? પીળા ગુલાબી લીલા લાલ પીળા ગુલાબી લીલા લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP