કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) IBSA (India-Brazil- South Africa) નું વડું મથક કયા સ્થળે સ્થિત છે ? રિયો-ડિ-જાનેરો મુંબઈ તેમનું કોઈ મુખ્ય મથક નથી દિલ્હી રિયો-ડિ-જાનેરો મુંબઈ તેમનું કોઈ મુખ્ય મથક નથી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) દેવેન્દ્ર ઝાઝરીયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ? શૂટિંગ ભાલાફેંક હાઈ જમ્પ ડિસ્ક થ્રો શૂટિંગ ભાલાફેંક હાઈ જમ્પ ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં સુલતાનપુર અને ભિંડવા નામના સ્થળને રામસર સાઈટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે કયા રાજ્યમાં સ્થિત છે ? પંજાબ કેરળ હરિયાણા ઉત્તરાખંડ પંજાબ કેરળ હરિયાણા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) આર્થિક વિકાસ સંસ્થા (IEG) સોસાયટીના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એન.કે.સિંહ અમર્ત્ય સેન રઘુરામ રાજન ડૉ.મનમોહનસિંહ એન.કે.સિંહ અમર્ત્ય સેન રઘુરામ રાજન ડૉ.મનમોહનસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020માં અમેરિકાએ કુલ કેટલા ગોલ્ડ જીત્યા છે ? 38 39 22 27 38 39 22 27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યની બે મહિલાઓને ‘મદુર ફ્લોર મેટ’ના નિર્માણ માટે રાષ્ટ્રીય હસ્તશિલ્પ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર ૫.બંગાળ ઓડિશા રાજસ્થાન મહારાષ્ટ્ર ૫.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP