કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રેડિટ કાઉન્સિલ (ICC)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ગ્રેગ બારકલે શશાંક મનોહર ઇમરાન ખ્વાજા સ્ટીફન ફ્લેમિંગ ગ્રેગ બારકલે શશાંક મનોહર ઇમરાન ખ્વાજા સ્ટીફન ફ્લેમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં વાંદરાઓ માટે દેશનું બીજું મંકી રિહેબિલિટેશન સેન્ટરની સ્થાપવામાં આવ્યું ? તેલંગાણા ઉત્તરાખંડ ઓડિશા ગોવા તેલંગાણા ઉત્તરાખંડ ઓડિશા ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'અંત્યોદય દિવસ' ક્યારે મનાવાય છે ? 29 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 1 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID) સાથે મળીને ભારતની કઈ સંસ્થાએ ઇન્ડિયા એનર્જી મોડલિંગ ફોરમ(IEMF)ની શરૂઆત કરી ? નાણાં પંચ નીતિ આયોગ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા નાણાં પંચ નીતિ આયોગ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ડેટા કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીએ 'વર્ડ ઓફ ધ યર 2020' તરીકે કયો શબ્દ જાહેર કર્યો ? માસ્ક લોકડાઉન ક્વોરન્ટાઈન સેનેટાઈઝર માસ્ક લોકડાઉન ક્વોરન્ટાઈન સેનેટાઈઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ ક્લાસ પ્રવાસન સુવિધાઓથી સજ્જ બનનારું આંબરડી સફારી પાર્ક કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર સાબરકાંઠા બનાસકાંઠા અમરેલી ભાવનગર સાબરકાંઠા બનાસકાંઠા અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP