કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા દેશની ફિલ્મ ‘નરગેસી’એ ICFT UNESCO ગાંધી મેડલ પુરસ્કાર જીત્યો ?

ઈન્ડોનેશિયા
ભારત
ઓસ્ટ્રેલિયા
ઈરાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ભારત બાંગ્લાદેશ સંબંધોની ઉજવણી કરવા માટે પ્રથમ સિલચર સિલહટ મહોત્સવ 2022નું આયોજન ક્યા કરાયું હતું ?

આસામ
મિઝોરમ
ત્રિપુરા
પ.બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP