ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઈફકો (IFFCO)શેના માટે પ્રખ્યાત છે? રાસાયણિક ખાતર માટે બાયોલોજીકલ વેસ્ટ માટે રેશમી કાપડ માટે દૂધની બનાવટ માટે રાસાયણિક ખાતર માટે બાયોલોજીકલ વેસ્ટ માટે રેશમી કાપડ માટે દૂધની બનાવટ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે ? થોળ અભયારણ્ય વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર પક્ષી અભયારણ્ય થોળ અભયારણ્ય વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન નળ સરોવર પક્ષી અભયારણ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પૂર્ણા નદીનું ઉદગમસ્થાન કયું છે ? ડાંગના જંગલમાંથી વાંસદાના ડુંગરમાંથી ધરમપુરના ડુંગરમાંથી પીંપળનેરના ડુંગરમાંથી ડાંગના જંગલમાંથી વાંસદાના ડુંગરમાંથી ધરમપુરના ડુંગરમાંથી પીંપળનેરના ડુંગરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) જૂન 2014માં નર્મદા બંધની ઊંચાઇ વધારવા મંજૂરી આપી તે કેટલા મીટરથી વધારી કેટલા મીટર સુધી વધારવાની મંજૂરી છે ? 110.64 મીટરથી 121.92 મીટર 121.92 મીટરથી 138.68 મીટર 363 મીટરથી 400 મીટર 131.64 મીટરથી 141.92 મીટર 110.64 મીટરથી 121.92 મીટર 121.92 મીટરથી 138.68 મીટર 363 મીટરથી 400 મીટર 131.64 મીટરથી 141.92 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગર્દા ટેકરીઓ ક્યા જિલ્લામાં આવેલી છે ? નર્મદા કચ્છ અમરેલી ભાવનગર નર્મદા કચ્છ અમરેલી ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દુનિયામાં ભાગ્યે જ મળતું વુલેસ્ટોનાઈટ ખનીજ ગુજરાતના કયા જિલ્લામાં મળી આવે છે ? કચ્છ ખેડા બનાસકાંઠા જામનગર કચ્છ ખેડા બનાસકાંઠા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP