GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સંકલિત માલ અને સેવા વેરા (IGST) ધારા-2017 મુજબ નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? IGST હેઠળ વસૂલાતા કરનો મહત્તમ દર 40% છે. IGST એ આંતર રાજ્ય (Inter State) પુરવઠા પર લાદવામાં આવે છે. આંતર-રાજ્ય (Inter State) પુરવઠામાં આયાનનો સમાવેશ થતો નથી. તેનું મૂલ્ય CGST ધારા- 2017 ની કલમ-15 અનુસાર નિશ્ચિત કરવામાં આવે છે. IGST હેઠળ વસૂલાતા કરનો મહત્તમ દર 40% છે. IGST એ આંતર રાજ્ય (Inter State) પુરવઠા પર લાદવામાં આવે છે. આંતર-રાજ્ય (Inter State) પુરવઠામાં આયાનનો સમાવેશ થતો નથી. તેનું મૂલ્ય CGST ધારા- 2017 ની કલમ-15 અનુસાર નિશ્ચિત કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર ને લગતા નીચેના વિધાનો માંથી કયું વિધાન ખોટું છે ? ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ફુગાવાની સમસ્યાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં વ્યક્તિઓની આર્થિક વર્તણૂકનો અભ્યાસ કરવામાં આવે છે. સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્ર મૂલ્યના સિદ્ધાંત તરીકે પણ ઓળખાય છે. ઓટોમોબાઈલ ઉદ્યોગની નફાકારકતાનો અભ્યાસ સૂક્ષ્મલક્ષી અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કંપનીધારા 2013 મુજબ, નીચેનામાંથી કઈ પદ્ધતિ શેરની પુનઃખરીદી (Buy-back) માટે માન્ય છે ?I. હાલના શેરહોલ્ડરો પાસેથી પ્રમાણસર ધોરણે પુનઃખરીદીII. કંપનીના પસંદગીયુકત પ્રવર્તકો (Promoters) પાસેથી પુનઃખરીદીIII. ખુલ્લા બજારમાંથી પુનઃખરીદી નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર I I, II અને III માત્ર I અને III માત્ર I અને II માત્ર I I, II અને III માત્ર I અને III માત્ર I અને II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) મૂડીની પડતરમાં નીચેનામાંથી કઈ પડતરનો સમાવેશ થાય છે ? આપેલ તમામ ભાવિ પડતર અને ઐતિહાસિક પડતર કુલ અથવા સંયોજિત અથવા સંયુક્ત પડતર સ્પષ્ટ પડતર અને ગર્ભિત પડતર આપેલ તમામ ભાવિ પડતર અને ઐતિહાસિક પડતર કુલ અથવા સંયોજિત અથવા સંયુક્ત પડતર સ્પષ્ટ પડતર અને ગર્ભિત પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જયારે ___ ત્યારે માલ પુરો પાડનાર દ્વારા ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે છે. માલ પ્રાપ્ત કરનારે માલ પરત મોકલ્યો હોય પૂરો પાડવામાં આવેલ માલ ઉણપ ધરાવતો હોય ચૂકવવા પાત્ર વેરા કરતા ઓછો વેરો લગાવવામાં આવ્યો હોય ભરતિયામાં વધુ વેરો લગાવવામાં આવ્યો હોય માલ પ્રાપ્ત કરનારે માલ પરત મોકલ્યો હોય પૂરો પાડવામાં આવેલ માલ ઉણપ ધરાવતો હોય ચૂકવવા પાત્ર વેરા કરતા ઓછો વેરો લગાવવામાં આવ્યો હોય ભરતિયામાં વધુ વેરો લગાવવામાં આવ્યો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ઓડીટરે આંતરિક અંકુશનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવું જોઈએ કારણ કે – આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP