કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ઇન્દ્ર (INDRA) નામની દ્વિ-વાર્ષિક કવાયત ભારત અને રશિયા વચ્ચે કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી ?

વર્ષ 2007
વર્ષ 2005
વર્ષ 2004
વર્ષ 2003

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે નવી રોજગારીના સર્જન માટે વધારાના કેટલા રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે ?

20,000 કરોડ
30,000 કરોડ
10,000 કરોડ
40,000 કરોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
પીએમ કિસાન યોજના જેવી જ 'કાલીયા' યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી હતી ?

તેલંગાણા
આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP