કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં INS સિંધુધ્વજ સબમરીનને ક્યા સ્થળેથી સેવામુક્ત કરાઈ ? મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ્ કોલકાતા મુંબઈ કોચીન વિશાખાપટ્ટનમ્ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ જેરુસલેમ ડિકલેરેશન ઈઝરાયેલ અને ક્યા દેશ વચ્ચેની સમજૂતી છે ? ભારત અમેરિકા સાઉદી અરબ ઈજિપ્ત ભારત અમેરિકા સાઉદી અરબ ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળે નવીન ફલોરિન ઈન્ટરનેશનલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું ? ધોલેરા દહેજ હજીરા અમદાવાદ ધોલેરા દહેજ હજીરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ હટ્ટી સમુદાય ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મેઘાલય હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મિઝોરમ મેઘાલય હિમાચલ પ્રદેશ ઉત્તર પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વિશ્વમાં સૌથી વધુ રેમિટન્સ મેળવનારો દેશ ક્યો છે ? ભારત ચીન રશિયા જાપાન ભારત ચીન રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્લ્ડ ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF) દિવસ ક્યારે મનાવાય છે ? 21 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 24 જુલાઈ 21 જુલાઈ 25 જુલાઈ 27 જુલાઈ 24 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP