કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) INTERPOLના બાળ યૌન શોષણ ડેટાબેઝ (Child Sexual Abuse Database)માં સામેલ થનારો 68મો દેશ ક્યો બન્યો ? શ્રીલંકા ચીન માલદીવ ભારત શ્રીલંકા ચીન માલદીવ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનું ક્યું રાજ્ય વલ્ડર્સ 50 ગ્રેટેસ્ટ પ્લેસીઝ ઓફ 2022માં સામેલ છે ? કેરળ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતમાં કુલ 5 સાઈટને રામસર સાઈટનો દરજ્જો અપાયો, આ સાથે ભારતમાં કુલ રામસર સાઈટની સંખ્યા ___ થઈ. 54 62 52 58 54 62 52 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કૃષિ ક્ષેત્રમાં ઈ-કોમર્સને પ્રોત્સાહન આપવા માટે ગ્રાન્ડ હેકાથોનનું આયોજન કર્યું ? NABARD ONDC આપેલ બંને એક પણ નહીં NABARD ONDC આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 12U2માં ક્યા દેશોનો સમાવેશ થાય છે ? ભારત, ઈઝરાયેલ, UK, અમેરિકા ભારત, ઈન્ડોનેશિયા, UK, અમેરિકા ભારત, ઈઝરાયેલ, UAE, અમેરિકા ભારત, ઈન્ડોનેશિયા, UAE, અમેરિકા ભારત, ઈઝરાયેલ, UK, અમેરિકા ભારત, ઈન્ડોનેશિયા, UK, અમેરિકા ભારત, ઈઝરાયેલ, UAE, અમેરિકા ભારત, ઈન્ડોનેશિયા, UAE, અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશની અધ્યક્ષતામાં BRICS શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠક 2022નું આયોજન કરાયું હતું ? બ્રાઝીલ ભારત ચીન રશિયા બ્રાઝીલ ભારત ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP