કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મેરી કોમ અભિનવ બિન્દ્રા પી.ટી. ઉષા રાજીવ મહેતા મેરી કોમ અભિનવ બિન્દ્રા પી.ટી. ઉષા રાજીવ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં જારી એમ્પ્લોયીઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના વિઝન ડોક્યુમેન્ટઅનુસાર, ક્યું રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ EPFO દ્વારા કવર કરવામાં આવેલી વસતીમાં ટોચના સ્થાને છે ? ત્રિપુરા લદાખ દિલ્હી ગુજરાત ત્રિપુરા લદાખ દિલ્હી ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ (National Legal Services Day) ક્યારે મનાવાય છે ? 8 નવેમ્બર 6 નવેમ્બર 7 નવેમ્બર 9 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર 7 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 7મું વૈશ્વિક ટેકનોલોજી શિખર સંમેલન ક્યા યોજાયું ? ટોક્યો લંડન શાંઘાઈ નવી દિલ્હી ટોક્યો લંડન શાંઘાઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમા ક્યા રાજ્યે કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્ય અધિસૂચિત કર્યું ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) હરિમઉ શક્તિ 2022 ક્યા બે દેશો વચ્ચેનો સંયુક્ત સૈન્ય અભ્યાસ છે ? ભારત અને માલદીવ ભારત અને મલેશિયા ભારત અને UAE ભારત અને ઈન્ડોનેશિયા ભારત અને માલદીવ ભારત અને મલેશિયા ભારત અને UAE ભારત અને ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP