કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવશે ? હૈદરાબાદ ગાઝિયાબાદ મથુરા ઉદયપુર હૈદરાબાદ ગાઝિયાબાદ મથુરા ઉદયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ચર્ચામાં રહેલ S-500 એર ડિફેન્સ સિસ્ટમ ક્યા દેશ સાથે સંબંધિત છે ? ફ્રાંસ ચીન ઈઝરાયેલ રશિયા ફ્રાંસ ચીન ઈઝરાયેલ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશની અવકાશ સંશોધન સંસ્થાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન માટે 'નૌકા' (Nauka) નામનું મોડ્યુલ લૉન્ચ કર્યું છે ? જાપાન અમેરિકા ફ્રાન્સ રશિયા જાપાન અમેરિકા ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) યમુના એક્સપ્રેસવે ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતની પહેલી પોડ ટેક્સી સેવા ક્યા શરૂ કરવાની યોજના છે ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ નવી દિલ્હી બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ નવી દિલ્હી બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કયા ભારતીય નૌસેના જહાજ(INS)એ 2021ના રશિયન નૌસેના દિવસ સમારોહમાં ભાગ લીધો ? INS મૈસુર INS ત્રિશૂલ INS સહ્યાદ્રી INS તબર INS મૈસુર INS ત્રિશૂલ INS સહ્યાદ્રી INS તબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની ઘોષણા કરી ? ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP