Gujarat Police Constable Practice MCQ
IPC - 1860 અંતર્ગત કલમ - 80 કોને લગતી છે ?

કાયદેસર કૃત્ય કરવામાં અકસ્માત
કાયદાની ભૂલ
ગુનાહિત ઇરાદાનો અભાવ
હકીકતની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતના રાષ્ટ્રીય પંચાગમાં 3, 5 અને 7 મો માસ કયો છે ?

માર્ચ, મે અને ઓગષ્ટ
પોષ, ફાગણ અને જેઠ
મહા, ચૈત્ર અને જેઠ
જેઠ, શ્રાવણ અને આસો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
સમાચારોમાં આવેલ ઈ-નામ શું છે ?

ઈલેક્ટ્રોનિક નોંધણી દસ્તાવેજ છે
ઈલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ છે.
ઈલેક્ટ્રોનિક નેશનલ એપીકલ્ચર માર્કેટ છે
દક્ષિણ એશિયાના દેશોનો સમૂહ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP