Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની કઇ કલમમાં સ્વ (ખાનગી) બચાવનો ઉલ્લેખ છે ? 105 200 196 96 105 200 196 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ક્રીમીનલ પ્રોસીજર કોડ-1973 માં ભરણ પોષણ કરવામાં અસક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાંઆવેલ છે ? 123 125 130 124 123 125 130 124 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ખેરગામ તાલુકો ક્યા આવેલો છે ? આણંદ પંચમહાલ ખેડા નવસારી આણંદ પંચમહાલ ખેડા નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 ની 498 (એ)ની કલમ હેઠળ કઈ જોગવાઇ દર્શાવવામાં આવી છે ? ક્રૂરતા આપેલ પૈકી એક પણ નહીં ગુનાહિત ભગાડવું દહેજ-મૃત્યુ ક્રૂરતા આપેલ પૈકી એક પણ નહીં ગુનાહિત ભગાડવું દહેજ-મૃત્યુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ બાઉમેનની કોથળી ક્યાં અંગમાં આવેલી હોય છે ? ફેફસા નાનુ આંતરડુ મોટુ આંતરડુ મૂત્રપીંડ ફેફસા નાનુ આંતરડુ મોટુ આંતરડુ મૂત્રપીંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પ્રથમ આધુનિક કમ્પ્યુટર્ની રચના કોણે કરી ? બિલગેટસ ચાર્લસ બેબેઝ જોનવોન ન્યુમેન વિલીયમ હાર્વે બિલગેટસ ચાર્લસ બેબેઝ જોનવોન ન્યુમેન વિલીયમ હાર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP