Gujarat Police Constable Practice MCQ Part - 4
જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ?

અભિનય કળા
સ્થાપત્ય કળા
રંગકળા
શિલ્પ કળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
કયા ગુનામાં ઓછામાં ઓછા 5 વ્યકિત હોવા જરૂરી છે ?

ધાડ
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
હુલ્લડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય ફોજદારી ધારો એટલે ?

ઇન્ડિયન પીનલ કોસ્ટ
ઇન્ડિયન પીનલ કોડ
ઇન્ડિયન પેનલ કોડ
ઇન્ડિયન પેનલ કોસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP