Gujarat Police Constable Practice MCQ Part - 4 એક પત્ની કે પતિ હયાત હોવા છતાં બીજું ગેરકાયદેસર લગ્ન કરનાર સામે IPC - 1860 ની કઇ કલમ હેઠળ કાર્યવાહી થાય ? 496 490 495 491 496 490 495 491 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 “અમે રે સૂકું રૂનું પૂમડૂં તમે અંત્તર રંગીલા રસદાર” આ પંક્તિ કોની છે ? મરીઝ ઘાયલ મકરંદ દવે બેફામ મરીઝ ઘાયલ મકરંદ દવે બેફામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કાળી માટી નીચેનામાંથી ક્યા પાક માટે સૌથી વધારે અનુકૂળ છે? ચા ઘઉં તેલીબીયા કપાસ ચા ઘઉં તેલીબીયા કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા ? જવાહરલાલ નહેરુ ડો.રાજેન્દ્ર પ્રસાદ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નહેરુ ડો.રાજેન્દ્ર પ્રસાદ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગ્રિનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે ? ઈંગ્લેન્ડ ભારત રશિયા USA ઈંગ્લેન્ડ ભારત રશિયા USA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ક્યાં બ્લડ ગૃપનો વ્યક્તિ સર્વદાતા ગણાય છે ? ગૃપ O ગૃપ AB ગૃપ A ગૃપ B ગૃપ O ગૃપ AB ગૃપ A ગૃપ B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP