Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ બાળકો દ્વારા કરાયેલા કૃત્યો અંગે કયું વિધાન સાચું છે ? આપેલ તમામ સાત વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય ગુનો નથી. મદદગારીથી બાળક દ્વારા કરાતો અપરાધ ગુનો છે, પણ બાળક શિક્ષાપાત્ર નથી. બાર વર્ષ સુધીનું બાળક સંમતિ આપી શકે નહીં. આપેલ તમામ સાત વર્ષથી નીચેની વયના બાળકનું કૃત્ય ગુનો નથી. મદદગારીથી બાળક દ્વારા કરાતો અપરાધ ગુનો છે, પણ બાળક શિક્ષાપાત્ર નથી. બાર વર્ષ સુધીનું બાળક સંમતિ આપી શકે નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કલમ - 391 મુજબ લૂંટ જયારે ધાડ બને છે ત્યારે સંયુકત રીતે કરવામાં આવે છે ? આપેલ પૈકી એક પણ નહીં બે કરતાં વધારે વ્યકિતઓ પાંચ કરતા ઓછી વ્યકિતઓ દ્વારા પાંચ વ્યકિતઓ અથવા વધારે આપેલ પૈકી એક પણ નહીં બે કરતાં વધારે વ્યકિતઓ પાંચ કરતા ઓછી વ્યકિતઓ દ્વારા પાંચ વ્યકિતઓ અથવા વધારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વર્તમાન વિધાન પરિષદ ધરાવતા રાજ્યો કેટલા છે ? 5 7 8 6 5 7 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 RAM નું પૂરુંનામ શું છે ? આપેલ પૈકી એક પણ નહીં Record Access Memory Read Access Memory Random Access Memory આપેલ પૈકી એક પણ નહીં Record Access Memory Read Access Memory Random Access Memory ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પદાર્થને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવાય તો - નીચેનામાંથી શું ફેરફાર થાય છે ? વજન યથાવત રહે વજન ઘટે વજન શૂન્ય થશે વજન વધે વજન યથાવત રહે વજન ઘટે વજન શૂન્ય થશે વજન વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. 1860ની કઇ કલમમાં સ્વબચાવની શરૂઆત અને અંત વિશે જણાવેલું છે ? 108 102 101 112 108 102 101 112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP